ભાખરવડી (મોટી)

Bhakharwadi (Big)

ભાખરવડી (મોટી)

₹130.00

મોટી ભાખરવડી: ખાટા-મીઠા-તીખા મસાલાના પૂરણવાળા કરકરા ગોળ રોલ. મોટા રોલ એટલે દરેક બટકામાં વધારે પૂરણ. મહેમાન, મુસાફરી કે ચા માટે ગમતું ગુજરાતી ફરસાણ. ભાવનગરમાં સીંગતેલમાં તાજી બનાવેલી. 250 g અને 500 g પેક. હવાચુસ્ત રાખો અને ખરીદીના 15 દિવસમાં વાપરી લો.

સામગ્રી

મેંદો, ચણાનો લોટ, સૂકું કોપરું, તલ, ખસખસ, વરિયાળી, આખા ધાણા, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ખાંડ, સિંગતેલ, મીઠું, મસાલા.