ભાવનગરી ગાંઠિયા
Bhavnagari Gathiya (Chatpatta Gathiya)

₹130.00
ભાવનગરને ગમે તેવા ભાવનગરી ગાંઠિયા: ચણાના લોટના જાડા, પોચા-કરકરા ગાંઠિયા અને અજમાની હળવી સુગંધ. ઓછા તીખા, એટલે ચા, ચટણી કે તળેલાં મરચાં સાથે આખું ઘર ખાઈ શકે. ભાવનગરમાં સીંગતેલમાં તાજા બનાવેલા. 250 g અને 500 g પેક. હવાચુસ્ત રાખો અને ખરીદીના 15 દિવસમાં વાપરી લો.
સામગ્રી
બેસન (ચણાનો લોટ), સિંગતેલ, મરી (કાળા મરી), અજમો, હિંગ, મીઠું, ખાવાના સોડા
- 250 g — ₹130.00