ફરાળી બટેટા ચેવડો
Farali Chevda Potato

₹130.00
ફરાળી બટેટાનો ચેવડો: પાતળી, કરકરી બટેટાની સળીઓ અને ફરાળી મસાલો. વ્રત-ઉપવાસ માટે બનાવેલો, પણ રોજ ખાવામાં પણ એટલો જ સરસ. હળવો અને કરકરો. ઉપવાસ પહેલાં પેકેટ પર લખેલી ફરાળી વસ્તુઓ જોઈ લેજો. ભાવનગરમાં સીંગતેલમાં તાજો બનાવેલો. 250 g અને 500 g પેક. હવાચુસ્ત રાખો અને ખરીદીના 15 દિવસમાં વાપરી લો.
- 250 g — ₹130.00