મરી મસાલા ગાંઠિયા

Mari Masala Gathiya

મરી મસાલા ગાંઠિયા

₹130.00

ચટપટા મસાલા ગઠિયા – સ્વાદનો અસલી ધમાકો! અમારા ખાસ પરંપરાગત મસાલા ગઠિયા શુદ્ધ બેસન, ચોખ્ખા તેલ અને જીભને ભાવે તેવા મસાલાના સંતુલનથી બનાવવામાં આવે છે. એકદમ ક્રિસ્પી, કુર્કુરે અને મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટનેસ સાથે, આ સ્નેક્સ ચા સાથે કે નાસ્તામાં ખાવાની મજા જ કંઈક અલગ છે. ઘરની ચા પાર્ટી હોય કે મુસાફરી, આ મસાલા ગઠિયા દરેક પળને મજેદાર બનાવી દેશે. આજે જ ઓર્ડર કરો!

સામગ્રી

ચણાનો લોટ (બેસન) ખાદ્ય તેલ મસાલા (મરચું પાવડર, હળદર, હિંગ, અજમો, મરી પાવડર) મીઠું (સ્વાદાનુસાર)