મેથી ગાંઠિયા
Methi Gathiya

₹130.00
મેથીવાળા ચણાના લોટના ગાંઠિયા, મેથીની હળવી કડવાશ અને સુગંધ કરકરાપણા સાથે સરસ લાગે. મરચું ઓછું. બપોરની ચા સાથેની જૂની પસંદ. ભાવનગરમાં સીંગતેલમાં તાજા બનાવેલા. 250 g અને 500 g પેક. હવાચુસ્ત રાખો અને ખરીદીના 15 દિવસમાં વાપરી લો.
- 250 g — ₹130.00