તીખા ગાંઠિયા

Tikha Gathiya

તીખા ગાંઠિયા

₹130.00

અમારા ખાસ તીખા ગાંઠિયા: ચણાના લોટના જાડા, કરકરા ગાંઠિયા, લાલ મરચું અને મરીની સરસ તીખાશ સાથે. ભાવનગરમાં સીંગતેલમાં તાજા બનાવેલા. સવારની ચા સાથે કે સાંજે નાસ્તામાં મજા આવે. 250 g અને 500 g પેકમાં મળે છે. પેકેટ બંધ રાખો, તડકાથી દૂર રાખો અને સારા સ્વાદ માટે ખરીદીના 15 દિવસમાં વાપરી લો.